Ambar Gaje Song | Rushabh Ahir | Jhaverchand Meghani | Prathmesh Bhatt | Zen Music Gujarati
Log in
YouTube
by
ModanK
ગડહડિય સજદળ, આભા વળકળ, મંદ પ્રબળા મલકતી
દીપતી ખડખડ, હસી નવઢા, શ્યામ ઘુંઘટ છૂપતી;
અબળા અકેલી, કરત કેલી, વ્યોમ વેલી લળવળી
અષા’ ધમધમ ધરા ધમધમ, વરળ ચમચમ વિજળી…
હે. અંબર ગાજે ને, મેધા-ડંબર ગાજે
હો. અંબર ગાજે ને, મેધા-ડંબર ગાજે
આષાઢી સાંજનાં અંબર ગાજે
આષાઢી સાંજનાં અંબર ગાજે
હે. અંબર ગાજે ને, મેધા-ડંબર ગાજે; હે... ગાજે
અંબર ગાજે ને, મેધા-ડંબર ગાજે
આષાઢી સાંજનાં અંબર ગાજે
આષાઢી સાંજનાં અંબર ગાજે…
આષાઢ ઘઘૂંબી લૂંબીય અંબર, વદ્દળ બેવળ ચોવળિયં
મહોલાર મહેલીય, લાડગેહેલીય, નીર છલે ન ઝલે નળિયં
આષાઢ ઘઘૂંબી લૂંબીય અંબર, વદ્દળ બેવળ ચોવળિયં
મહોલાર મહેલીય, લાડગેહેલીય, નીર છલે ન ઝલે નળિયં
અંદ્ર ગાજ અગાજ કરે ધર ઉપર, અંબ નયાં સર ઊભરિયાં…
અજમાલ નથુ તણ કુંવર આલણ, સોય તણી રત સંભરિયા,
જી’રે સોય તણી રત સંભરિયાં,
જી’રે સોય તણી રત સંભરિયા…
માતેલા મોરલાના ટૌકા બોલે... બોલે
માતેલા મોરલાના ટૌકા બોલે
હે.. ટૌકા બોલે ને, ધીરી ઢેલડ ડોલે,
ટૌકા બોલે ને, ધીરી ઢેલડ ડોલે
આષાઢી સાંજનાં અંબર ગાજે…
હો. અંબર ગાજે ને, મેધા-ડંબર ગાજે; હે... ગાજે
અંબર ગાજે ને, મેધા-ડંબર ગાજે
આષાઢી સાંજનાં અંબર ગાજે
આષાઢી સાંજનાં અંબર ગાજે…