Diwaliben Bhil By Gujarati Lokgeet | Mare Todle Betho Re Mor | મારે ટોડલે બેઠો રે મોર

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે
.મારે ટોડલે બેઠો રે
.મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.