સાત લોક વાર્તા નો ખજાનો || Gujarati emotional story || interesting story in gujarati#story
Log in
YouTube
by
ModanK
એક ગામમાં એક કળપીની ડોશી રહેતી એ ડોશીને સાત દીકરા અને સાતે વહુ વાળું વહુઓ અને
સાસુ દિવસને રાત ઘરના કામ ખેંચાવે એકેય દાડાનો હગતો ન પાડવા દે ન વિસામાનો શ્વાસ
મૂકવા દે વહુઓ તો ગળે આવી ગઈ છે વિભરી ગઈ છે કે આપણે સાસુના માથાની થઈએ થોડોક વિચાર
કરીને મોટી વહુ સાસુની પાસે ગઈ અને બોલી બાઈજી ઓ બાઈજી અમે ગામના પાદરે કૂવે પાણી
ભરવા ગયા હતા ત્યાં એક વટે માર્ગ મળ્યો એને ખબર દીધા છે કે નણદબા તો માંદા પડી
ગયા છે એને તો રોગ ઘેરાઈ ગયો છે ડોશી તો હાફળી ફાફળી થઈ છે દીકરીને ગામ જવા નીકળી
છે વહુઓને ઘેતી ગઈ છે જોજો હો છાસ ફેરવી નાખજો માખણનો પીંડો તાવી નાખજો દૂધનો પેડો
કઢી નાખજો છાણ વાસિંદા કરી નાખજો કોઠીમાં રૂપ ભર્યું છે તે તમામ કાંતિ નાખજો એ હો
બાઈજી સાસુ તો ગઈ છે પછી વહુઓએ તો ચૂલે ખીરનો પેડો ચડાવ્યો છે ઘઉંના લોટનો પીંડો
બાંધ્યો છે હાસ આજ તો સાતે જણીયો પેટ ભરીને ખીરને રોટલી જમશું અને કોઠાના
સાણામાં સૂતરનું એક આટલું ખોસી રાખો દેખાડીને કહેશું કે આખી કોઠીનું રૂપ
કાંતિને ભરી વાળ્યું છે સાંજ પડી ત્યાં તો સાસુ પાછી વળી છે દીકરી તો રાણી રાત જ
જેવી હતી દાજે ભરી ડોશી દોડતી આવી છે એક બહુ પાણી ભરે છે એણે બીજીને શાન કરી છે કે
ડોશી આવે છે ત્રણે ત્રણને ત્રણેય ચોથીને એમ ઠેઠ સાતમીને રાંધણીયામાં સંદેશો
પહોંચાડી દીધો છે ખીરનું પેડું છાણાના મોઢવામાં સંતાડ્યું છે સાસુને તો ફોસલાવી
લીધી છે કશું કણવા દીધું નથી પણ હવે ખીર રોટલી ખાવા કેમ કરીને રાત પડીને સાસુ સુઈ
ગઈ છે એટલે વહુઓ ફળિયામાં આવી છે ભેંસો અને ઘોડા બાંધ્યા હતા એક એક ભેંસ ઉપર એક
એક વહુ ચડી ગઈ છે કપડાના કછોટા માર્યા છે એકે માથા ઉપર ખીરનું પેડું લીધું છે પેડા
ઉપર સળગતો દીવો મૂક્યો છે ભેંસો ભડકી છે ફળીમાં તો રમજટ મચી છે વહુઓએ દેકારો
બોલાવ્યો છે સૂતી સાસુ ઝબકી ઉઠી છે બહાર નીકળીને જોવે ત્યાં તો બેટા રૂપ બાળ્યા છે
અરે માતાજી કોણ છો તમે છીએ તારી કુળદેવી સાસુ બોલી આ તમારે માથે શું છે હાંડી ખાવ
તારી ભેંસ ખાંડી અરે માતાજી મારી ખાંડી ભેંસ તો સારામાં સારી એને ન ખાજો આ તમારા
હાથમાં શું છે દીવો ખાવ તારો દીકરો જીવો અરે માવડી મારો જીવો દીકરો તો કમાવશે એને
ન ખાજો આ તમારી હાંડીમાં શું છે ડોયો ખાવ તારો દીકરો ગોયો અરે માતાજી ગોયો તો મારો
કમાવ છોકરો એને ખમ્મા કરજો નહીં ખમ્મા કરીએ નથી જાવું તું હક તો નથી પાડતી સાસુ
બે હાથ જોડીને બોલી કે માતાજી જે જોવે તે માંગીને હવે તમારે થાનક થાઓ અઢી શેર ઘી
અઢી શેર ગોળ દે દડું ઓઢીને સુઈ જા જોઈશ તો આંખે આંધળી થઈશ તારું કાંત્યું વીંછ્યું
કપાસ પેસો હાકી ને વહુઓ તો ગામ બહાર નીકળી ગઈ ત્યાં પેટ ભરીને ખીર રોટલી ખાધા ખાઈ
કરીને પાછી આવીને ઘરમાં પેસી ગઈ સાથે સંકલ્પ કર્યો આપણે સૌ સવારે કામ લેતી ઉઠજો
એની મેળે જ ના પાડશે સવારે ડોશી ઉઠીએ ત્યાં તો વહુઓ કામે વળગી ગયેલી ડોશીએ
કહ્યું માડી આજ કામનો હકતો હવેથી આપણે હકતા પાડવા છે તે દિવસથી ડોશીએ છૂટી રાસે
વહુ વારુને મૂકી દીધી એક રબારીને બે દીકરા હતા મોટાનું નામ ચકો અને નાનાનું નામ અમથો
એક દિવસ બંને ભાઈને સહિત તકરાર થઈ તેથી અમથો ચાકરી રહેવા બીજે ગામ ગયો ચમારના
પટેલને ત્યાં તે ચાકરી રહ્યો પટેલને પટલાણી બહુ પાક્કા હતા તેમને શરત કરી કે
20 રૂપિયા પગાર આપીશું પણ ચિંધેલું કામ નહીં કરો તો નાક કાપી લઈશું ગરજને મારી આમ
થાય કબૂલ કરી પટેલની દાનત મફતનું કામ કરાવવાની હતી તે કોઈને પગાર નહીં આપતો પણ
15 દિવસ કામ કરાવી કાઢી મુકતો પટેલ પટલાણીને થયું કે આને હવે કેમ કરીશું
પટલાણી કહે મારી પાસે મોકલજો પટેલે અમથાને પટલાણી પાસે મોકલ્યો પટલાણી બોલી અમથા આજે
15 રૂપિયા જોઈએ છીએ તે લઈ આવ અમથો કહે તે મારાથી નહીં થાય અહીં મારો કોણ ઓળખીતું છે