શબ્દસમૂહો: ગ્રુપ બે

હું અંગ્રેજી ભણું છું.

તે સારું ચિત્ર દોરી શકે છે.

અમે હંમેશા જીતીએ છીએ.

તેઓ સ્પેનિશ બોલે છે.

આ મારું છે.

મને તારી મદદ જોઈએ છે.

એને ત્યાં મૂકો.

ખોરાક તૈયાર છે.

કેટલો સુંદર દિવસ!

શું તું મારી સાથે આવે છે?

ખૂબ ગરમી છે.

મને બહુ ઠંડી લાગે છે.

બારી ખૂલી છે.

ઘડિયાળ ચાલે છે.

શું તને થોડું જોઈએ છે?

હું બહુ ખુશ છું.

હું રોબોટ છું.

બાળક રડે છે.

સંગીત વાગે છે.

રાત પડી રહી છે.